જવાહરનગર પોલીસ સ્ટેશન તરફ થી અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું,
કોરોના ની મહામારી માં કેટલાય ગરિબ પરિવારો ને ખાવાના ફાંફા પડી રહયા છે, કેટલાય લોકો ને રોજગારી નથી રહી, નાના ધંધાકીય વેપારીઓ બેરોજગાર થયા છે, ઘણી સામાજિક સંસ્થાઓ અને પોલીસ આવા લોકો ની વાહરે આવી ને મદદ રૂપ બની રહ્યા છે, તેવામાં વડોદરા ના જવાહરનગર પોલીસ સ્ટેશન તરફ થી નિરાધાર બનેલા પરીવાર અને વિધવા બહેનો ને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું, જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માં આ અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું, આ અનાજ ની કીટ ધનોરા ની હેટીચ ઇન્ડિયા કંપની ના સહયોગ થી વિતરણ કરવામાં આવી હતી, વૃધ્ધો અને વિધવા મહિલાઓ ને આ અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું,
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
www.nsnews.in
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA