આરોગ્યગુજરાત

છોટાઉદેપુર જિલ્લામાં*૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા મધર્સ ડે નિમિત્તે તેમના સ્ટાફ ની માતા ને અભિનંદન પાઠવવામાં આવ્યા*

છોટાઉદેપુર જિલ્લામાં*૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા મધર્સ ડે નિમિત્તે તેમના સ્ટાફ ની માતા ને અભિનંદન પાઠવવામાં આવ્યા*

હાલ જે કોરોના ની મહામારી ચાલી રહી છે તે મહામારી દરમિયાન 108 ઈમરજન્સી સેવા ના કર્મચારીઓ દરેક પરિસ્થિતિને પહોંચી વડવા અને લોકોની મહામૂલી જીવન બચાવવા તત્પર છે 108 ના કર્મચારીઓ ની માતાઓને આજરોજ મધર્સ ડે નિમિત્તે તેમની માતાઓને વિડીયો કોલ કરી જે કોરોના ની મહામારીનની જંગમા લડી રહ્યા છે એ બદલ શુભેચ્છા પાઠવવામાં આવી.
તથા તેમની માતાઓ ખુશ છે કે તેમના પુત્રો લોકોનું જીવન બચાવવા નું કામ કરી રહ્યા છે તે બદલ તેઓ ગર્વ અનુભવી રહ્યા છે અને 108 સંસ્થાને પણ અભિનંદન પાઠવી રહ્યા છે
મધર્સ ડે નિમિત્તે કોરોના વોરીયસ ૧૦૮ ઇમરજન્સી સેવાની માતાઓને તેમના ઉપરી અધિકારીઓ દ્વારા વિડીયોકોલ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

આજ રોજ મધર્સ ડે નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં તમામ કર્મચારીઓનો માતૃશ્રી ને વિડીયોકોલ દ્વારા શુભકામના દ્વારા તેઓનું અભિનંદન કરવામાં આવ્યું હતું જ્યારે છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ લોકેશન ના emt હિતેશભાઈ ઠાકોરના માતૃશ્રી ને કોલ કરતા તેમની સાથે તેમના પિતા પણ હતા તેઓ સાથે થયેલી વાતચીત ખરેખર ગર્વ લેવા જેવી છે

રિપોર્ટર:શકીલ સમોલ છોટાઉદેપુર

 

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button