ક્રાઇમ
ડુપ્લીકેટ રેમડેસીવર રાજ્યવ્યાપી રેકેટ ના ગુનેહગરોને દેશદ્રોહ ની કલમ લગાવી ફાંસીની સજા આપવાની માંગ…
AAP ઝાલોદ
આવેદનપત્ર
મામલતદાર શ્રી મારફતે ગૃહમંત્રી ગુજરાત
ડુપ્લીકેટ રેમડેસીવર રાજ્યવ્યાપી રેકેટ ના ગુનેહગરોને દેશદ્રોહ ની કલમ લગાવી ફાંસીની સજા આપવાની માંગ…
આપ ઝાલોદ પ્રમુખ શ્રી અનિલભાઈ ગરાસીયા ના નેતૃત્વમાં આપ ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી શ્રી જયેશ સંગાડા ની ઉપસ્થિતિમાં ઝાલોદ મામલતદાર શ્રી મારફતે ગુજરાતના ગૃહમંત્રી શ્રી ને આવેદનપત્ર આપી વેચનાર તથા ઝલોદમાં લાવનાર અને ઝાલોદ માં ખરીદનાર તમામ વ્યક્તિ વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો નોંધી ફાંસીની સજા આપવા માંગણી કરાઈ.
#Ns news #Naitik Samachar #latest news #AAP
#Gujarat latest news