વ્યાપાર

Stock Update : આજના કારોબારના અંતે ક્યાં શેરમાં તેજી અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એજ નજર

Stock Update :સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેરબજાર લીલા નિશાન ઉપર કારોબાર સમાપ્ત કરવામાં સફળ રહ્યું છે. આજે રિયલ્ટી, આઈટી, ઑટો, ફાર્મા, પીએસયુ બેન્ક, ફાઈનાન્સ સર્વિસ અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં ખરીદારી જ્યારે મેટલ અને એફએમસીજી સેક્ટરમાં ઘટાડો નોંધાયો છે. આજના કારોબારના અંતે ક્યાં શેરમાં તેજી અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એજ નજર

દિગ્ગજ શેર
વધારો : આઈઓસી, બીપીસીએલ, એસબીઆઈ, એલએન્ડટી, આઈશરમોટર્સ, યુપીએલ અને પાવરગ્રિડ
ઘટાડો : શ્રી સિમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, બ્રિટાનિયા અને ઈન્ડસઈન્ડ બેન્ક

મિડકેપ શેર
વધારો : નેટકો ફાર્મા, કંટેનર કૉર્પ, અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સફર અને પેજ ઈન્ડસ્ટ્રીઝ
ઘટાડો : ઓબરોય રિયલ્ટી, ટોરેન્ટ પાવર, બેયર કૉર્પસાઈન્સ, અમારા રાજા અને શ્રીરામ ટ્રાન્સફર

સ્મૉલકેપ શેર
વધારો : જેટીઈકેટી ઈન્ડિયા, મેપ ઈન્ફ્રા, એસ્ટેક લાઈફ, ડોલર ઈન્ડસ્ટ્રીઝ અને જીએનએ એક્સલ
ઘટાડો : એચએફસીએલ, એચઓઈસી, સોરિલ ઈન્ફ્રા, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ અને આરતી સરફેક્શન

#nsnews #naitiksamachar #stock update

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button