ગુજરાત

નેશનલ હાઇવે પર કાર અકસ્માત .

12

👉 ને.હાઇવે પર કારને નડયો અકસ્માય

👉 રાજસ્થાનથી અંકલેશ્વર જઇ રહેલી કારને પોર નજીક નડ્યો અકસ્માત

👉 કાર રેલીંગ તોડીને ઢાઢર નદીમાં ખાબકી

👉 કારમાં સવાર નવ જેટલા વ્યક્તિઓને ઇજા

👉 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

👉 સદનસીબે જાનહાનિ ન સર્જાતા મોટી દુર્ઘટના ટળી

👉 કાર નદીમાં ખાબકતા કારનો બોલ્યો ખુરદો

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button