નોટબંધી બાદ પણ 500ની જૂની નોટ વેચાય છે આટલી ઉંચી કિંમતે, વિચારી પણ નહીં શકો મળે છે એટલા રૂપિયા
શું તમે વધુ મહેનત કર્યા વિના તગડી રકમ કમાવવા માંગો છો? અથવા તમે ખૂબ જ ઓછા સમયમાં હજારો રૂપિયા કમાવવા માંગો છો? જો તમારી પાસે 500 રૂપિયાની જૂની નોટ હશે તો તમારુ આ સપનુ સાકાર થઇ શકે છે. આ કરવા માટે, તમારી પાસે 500 રૂપિયાની જૂની નોટ હોવી આવશ્યક છે. જોકે આ નોટ આજે કોઈ કામની નથી, છતાં આ એક એવી નોટ છે જે તમને 10000 રૂપિયા સુધીની કમાણી કરાવી શકે છે. જો તમારી પાસે 500 રૂપિયાની જૂની નોટ છે તો તમે કંઈપણ કર્યા વિના 10,000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. નોટબંધી પછીના ચાર વર્ષથી વધુ સમય થઇ ગયો હોવાથી, આ નોટ હવે પ્રાચીન અને દુર્લભ બની છે.
8 નવેમ્બર 2016માં ભારતમાં ત્યારે હલચલ મચી ગઈ છે. જ્યારેઅચાનક નોટબંદીનું એલાન થયું હતું. આ નોટબંદીમાં ભારતમાં ચાલી રહેલા પાંચસો અને એક હજારની નોટ બંદ કરી દીધી હતી. મહાત્મા ગાંધી સીરીઝની આ નોટ આ દિવસ પછી બેકાર થઈ ગઈ હતી. પરંતુ આજે અમે તમને આ નોટ દ્વારા તમને પૈસા કમાવાનો ઉપાય બતાવી રહ્યા છીએ. જો તમારી પાસે પાંચ સો રૂપિયા જૂની નોટના છે તો તુરંત નિકાળો અને ચેક કરો કે ક્યાંક તમારી પાસે પાંસચો રૂપિયાની આ ખાસ નોટ છે કે નહીં.

પ્રિન્ટ સમયે થયેલી ભૂલોવાળી નોટોના મળે છે રૂપિયા
કોઈ પણ નોટને આરબીઆઈ છાપે છે. આ નોટોને ખૂબજ સાવધાની સાથે પ્રિન્ટ કરવામાં આવે છે. એની એક પેટર્ન ફિક્સ છે અને તે મુજબ નોટોની છપાઈ થાય છે. જો આરબીઆઈની છપાઈ દરમિયાન નોટમાં કોઈ ગરબડ થઈ જાય અને તે માર્કેટમાં આવી જાય તો તે નોટ ખાસ બની જાય છે. આજે અમે જે નોટ બાબતમાં બતાવવા જઈ રહ્યા છીએ. જેની છપાઈ દરમિયાન મોટી ભૂલ થઈ ગઈ હતી. જે કારણે કે તે નોટબંધી પછી પણ તેને ખરીદવા માટે લોકો હજારો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે.
પાંચસોની કેટલીક નોટ તમારી પાસે હોય તો તે હજારો રૂપિયા કમાવી આપશે
નોટબંધીમાં બેકાર થયેલી પાંચસોની કેટલીક નોટ તમારી પાસે હોય તો તે હજારો રૂપિયા કમાવી આપે છે. ઓનલાઈન તમે આ નોટોના પાંચથી 10 હજાર રૂપિયા સુધીમાં વેચી શકો છો. અમે જે નોટની વાત કરી રહ્યા છીએ તેની ઓનલાઈન કિંમત પાંચ હજાર રૂપિયા સુધી છે. આ ખાસ નોટની છપાઈ દમિયાન એક ભૂલ થઈ ગઈ હતી. હકિકતમાં આ નોટમાં સીરિયલ નંબરની છાપણી બે વખત થઈ ગઈ હોય છે. જો તમારે પાસે પાંચસોની એક નોટ છે જેમાં બે વખત સીરિયલ નંબર પ્રિન્ટ થયા છે તો તમે તેને 5 હજાર રૂપિયામાં ખરીદી શકો છે.

નોટમાં કિનારીથી એકસ્ટ્રા પેપર છૂટી ગયું હોય તો તેવી નોટના પણ મળે છે પૈસા
પ્રિન્ટિંગ મિસ્ટેક ઉપરાંત એક એવી પણ પાંચસોની નોટ તમને માલામાલ બનાવી શકે છે. જે નોટમાં કિનારીથી એકસ્ટ્રા પેપર છૂટી ગયું હતું. જો તમારી પાસે આવી નોટ છે જેમાં સાઈડમાં એક્સ્ટ્રા પેપર છે. તો આ ઓનલાઈન 10 હજાર રૂપિયામાં વેચાઈ રહી છે. તાત્કાલિક તમારું પર્સ ચેક કરો અને શોધો કે ક્યાંક તમારી પાસે પણ આ પ્રકારની જૂની નોટ છે કે નહીં. જો છે તો તમે તેને વેચીને 10 હજાર રૂપિયા સુધી વેચી શકો છો.
આ જગ્યાએ તમે વેચાણ માટે મુકી શકો છો નોટ
નોટમાં રહેલી ભૂલ તેને ખાસ બનાવી દે છે. કેટલાય લોકો આ પ્રકારની નોટ જમા કરવાનો શોખ રાખે છે. જો તમારી પાસે ઉપરોક્ત પ્રમાણે બતાવેલી જૂની પાંચસોની નોટ છે તો તમે તેને ઓનલાઈન ઘરે બેઠા વેચી શકો છો. oldindiancoins.com પર આવી જૂની નોટોનું વેચાણ થઈ રહ્યું છે. બસ તેનો ફોટો લો અને વેચાણ કરનાર તરીકે રજીસ્ટર કરીને તેને વેચાણ માટે મુકી દો. જૂની નોટોથી પૈસા કમાવવાનો આ પ્રયાસ તમને માલામાલ બનાવી દેશે.