રાજકારણ

ધોળકા ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ નુ આયોજન કરેલ તે કાર્યક્રમ શરૂ થતાં પેહલા આશરે 50 થી વધુ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી

તારીખ 11/06/2021 ના  અમદાવાદ જિલ્લા ના ધોળકા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં મોંધવારી ના મુદ્દાઓને લઇ આમ આદમી પાર્ટી  દ્વારા  ધોળકા શહેર માં એક દીવસીય ઉપવાસ નું આયોજન કરેલ હતું પરંતુ કાયૅકમ શરુ  થતા પેહેલાજ આમ આદમી પાર્ટી ના કાયૅ કરોની ધોળકા ટાઉન પોલીસ દ્વારા  અટકાયત કરવામાં આવિ હતી.

ઉપવાસ માં ગીરીશભાઈ રાવલ જીલ્લા પ્રમુખ ચંદ્રકાંત ભાઈ ગજ્જર જીલ્લા ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ જીલ્લા ઉપપ્રમુખ પ્રકાશ ભાઈ પટેલ જીલ્લા ઉપપ્રમુખ તથા ધોલકા તાલુકાના પ્રમુખ ઉપપ્રમુખ અને આમ આદમી પાર્ટી ના દરેક મિત્રો હાજર રહ્યા હતા.

રિપોર્ટર : અમૃત પરમાર  (પીસાવાડા)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button