આરોગ્યગુજરાત

ધોળકા તાલુકા ના ખારંટી ગામની ગ્રામ પંચાયત ની ગટર નું પાણી ખેતરો માં ફરી વળ્યું,

ધોળકા તાલુકા ના ખારંટી ગામની ગ્રામ પંચાયત ની ગટર નું પાણી ખેતરો માં ફરી વળ્યું,


ધોળકા તાલુકા ના ખારંટી ગામ ની ગ્રામ પંચાયત ની ગટર નું દૂષિત પાણી વરસાદ ના કારણે ખેતરો માં ફરી વળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો, ગ્રામના રહીશ દુલેરા પ્રવીણભાઈ એ ધોળકા તાલુકા પંચાયત વિકાસ અધિકારી ને લેખિત માં ફરિયાદ આપેલ, પ્રવીણભાઈ ની રજૂઆત હતીકે ખારાટી ગ્રામ પંચાયત ની ગટરમાં ગંદુ અને દુષિત પાણી ના નિકાલ માટે લગભગ ૨૦૨૦/21 ની ગ્રાન્ટ માંથી સિમેન્ટ ના આઠના નળ નાખવા માં આવેલ છે .જેની ઊંડાઈ ૨ ફૂટ જમીન થી નાખેલ જેનાથી નળ અડધા જમીન બહાર ખુલ્લા દેખાતા અને નળ ના જોડાણ અસ્તવ્યસ્ત અને કાચા નળ નાખવામાં આવતા તુંટી ગયા છે, જેના કારણે બિલકુલ નજીક પ્રવીણભાઈ નું ખેતર હોવાથી પાકને અને જમીનમાં દુષિત પાણી નો આગળ નિકાલ ન હોવા થી રોગચાળો ભવિષ્યમાં થવાની શક્યતા ઓં દેખાઈ રહી છે અને છેલ્લા એકાદ વર્ષથી અને વર્તમાનમાં આં કોરોના ની મહામારી નો સામનો કરી રહ્યા છીએ તો આમ નુકશાન સહન કરી રહ્યા છે આમ થવાથી વારમવાર ગ્રામપંચાયત ને જાણ કરવા છતા કોઈ વાત ધ્યાનમાં લેવામાં આવતી ન હતી પ્રવીણભાઈ સાથે આવો અણગમો રાખવાનું ગ્રામપંચાયત નું કારણ સમજાતું નથી જયારે સરકાર શ્રી દ્વારા સ્વચ્છતાના અને ખુલ્લા માં સોચાલય મુક્ત ગામ નું લોખંડ નું બોર્ડ પંચાયત આગળ સોભાના ગાંઠીયા સમાન મુકવાથી સુ ફાયદો ?
•મારી લેખિતમાં આપેલ અરજી નો નિકાલ નહિ કરવામાં આવેતો ઉપરી અધિકારી ને જાણ કરવામાં આવશે !.

અમૃત પીસાવાળા
NS NEWS (નૈતિક સમાચાર)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button