છોટાઉદેપુર માં જાસમીન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં આવ્યો રક્તદાન એજ મહાદાન ના સૂત્રો સાથે લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું
છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે જ્યાં આદિવાસી સમાજ સહિત અનેક સમાજના માણસોને ઇમરજન્સી માં છોટાઉદેપુર ની હોસ્પિટલોમાં બ્લડ ન મરતા દર્દીઓને છોટાઉદેપુર થી 100 કિલોમીટ વડોદરા બ્લડ લેવા જવું પરંતુ હોય અને ઇમરજન્સી મુશ્કેલીઓ ઉભી થતી હોય તેવી સમસ્યાઓ ઉભી નથાય તેમાટે જાસમીન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ યોજના કરી છોટાઉદેપુર જિલ્લા ના દર્દીઓને સમયસર બ્લડ મળી રહે તેવી એક સચોટ કામગીરી હાથ ધરી હતી
છોટાઉદેપુર જાસમીન ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી જાબિર હુસેન એમ મલેક અને નગરપાલિકા ઈ-પ્રમુખ ઝાકીર ભાઈ દડી ના વરત હસ્તે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
રિપોર્ટર:શકીલ સમોલ છોટાઉદેપુર