રાજકારણ

કોંગ્રેસ નો નારો : યુવાનોને જોઈએ કમાણી ક્યારે આપશે રૂપાણી .

આજ રોજ અમદાવાદ ના સરદાર બાગ રૂપાલી સિનેમા સામે લાલદરવાજા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ આદરણીય  શ્રી અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભામા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય  શ્રી પરેશ ધાનાણી અર્જુન ભાઈ મોઢવાડીયા ની આગેવાની માં   બેરોજગારી હટાવો અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો  જેમાં ઉગ્રહ દેખાવો કરવામાં આવ્યો હતો અને સરકાર ની તાનાશહી સામે વિરોધ પ્રદર્શન નો કારેક્રમ કરવામા આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેમાં સરકાર દ્રારા લોકોને રોજગારી અને મોંઘવારીની માર થી લોકો ઝઝૂમી રહ્યા છે અને બેરોજગારી નો દર વધતો જાય છે તેવા  નારા લગાવ્યા હતા

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button