ક્રાઇમ
શહેરકોટડા પોલીસ ઉપર પોટલિયા ચાર રસ્તા પાસે પથ્થરમારો કરવામાં આવ્યો ..

શહેરકોટડા પોલીસ ઉપર પોટલિયા ચાર રસ્તા પાસે પથ્થરમારો કરવામાં આવ્યો સામાન્ય ઝઘડાનો શહેરકોટડા પોલીસ સ્ટેશનને મેસેજ મળતાં પોલીસઘટના સ્થળે પહોચી ત્યાં પોલીસ પર થયો એકદમ પથ્થરમારો
શહેરકોટડા પોલીસ સહીત ઘટનાસ્થળ પર દોડી આવી હતી જેમાં ટોળાં એકત્ર થઈ પોલીસ ઉપર પથ્થર મારો શરૂ કરી દીધો હતો જેમાં શહેરકોટડા પોલીસ રાયૉટીગ અને પોલીસના કામમાં રુકાવટ નો ગુનો નોંધી આગળ ની કાર્યવાહી કરવામાં આવી
નૈતિક સમાચાર
NS NEWS