ગુજરાત

સરદાર નગરના લિસ્ટેટ બુટલેગર અજ્જુ રાધાણી ને 25.લાખ ની ખંડણી મોગી પડી

અમદાવાદ સરદારનગર ના લિસ્ટેડ બુટલેગર અજજુ હીરાલાલ રાધાણી ઉર્ફે અજજુ ચોર ને રૂપિયા 25 લાખ ની ખંડણી ભારે પડી..
સરદારનગર ખાતે સિંધીકોલોની અગાઉ અસંખ્ય ગુનાહિત પ્રવુતિ ના લિસ્ટેડ બુટલેગર અજજુ હીરાલાલ રાધાણી ઉર્ફે અજજુ ચોર સાથે ગોચુ તલરેજા નામના આ બે બુટલેગર ઘ્વારા કાલુપુર ખાતે આવેલ પંજાબી ડ્રેસ ની દુકાન ધરાવનાર મલિક રવિ શંકર ગોપલાની પાસે થી રુપિયા 25 લાખ ની ખંડણી માંગી હતી..જો ખંડણી નહિ આપે તો તને અને તારા પરિવાર ને જાન થી મારી નાખીશું.. રવિ ગોપલાની ઘ્વારા ખંડણી ના આપતા તેની ઉપર કરાયો જીવલેણ હુમલો..
આગળ ની કાર્યવાહી એરપોર્ટ પોલીસ સ્ટેશન ઘ્વારા હાથ ધરાઈ..

NS NEWS
Ahmedabad

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button