ગુજરાત
અમદાવાદ ના શાહપુર વિસ્તારમાં ધૂમધામથી ઉજવાયો ગણેશ વિસર્જન મહોત્સવ

આજ રોજ અમદાવાદ શહેર માં ગણેશ વિસર્જન દરમ્યાન પરબડી ની પોળ ખાતે આવેલ શાહપુર માં ગણેશજી ની આરતી તથા દર્શન માં કર્ણાવતી મહાનગર ના ઉપાધ્યક્ષ શ્રી કૌશિકભાઈ જૈન એ.એમ.ટી. એસ ના કમિટી મેમ્બર શ્રી જે. ડી. વ્યાસ તથા શાહપૂર પોલીસ સ્ટેશન ના પી. આઈ. શ્રી વાળા સાહેબ તથા સેકન્ડ પી આઈ. શ્રી પટેલ સાથે તમામ લોકો એ ગજાનંદ ની આરતી નો લાવો લીધો હતો અને શાહપુર વિસ્તારમાં શાંતી બની રહે તેવી સહુને અપીલ કરી હતી