ગુજરાત
અમદાવાદ ના નરોડા સ્થિત આવેલ ઉદય ગેસ એજન્સી માં ભય વગરનો ભ્રષ્ટાચાર

રાંધણ ગેસ માં દર મહિને ગૃહણી ને માર પડતો રહ્યો છે એમા પણ ખાસ કરીને જો વાત કરીએ તો સામાન્ય માણસ ને જીવન ચલાવવું અઘરું બની ગયું છે એવામાં અમદાવાદ માં નરોડા સ્થિત આવેલ *ઉદય*ગેસ એજન્સી માં ચાલી રહ્યો છે ભય વગરનો ભ્રષ્ટાચાર ઉદય ગેસ એજન્સી માં રેગ્યુલેટર જેવા સાધન થી ગેસ ની બોટલ માંથી ૨ થી ૩ કિલો ગેસ કાઠી લેવામાં આવે છે અને નરોડા ની પ્રજા પાસે છેતરપીંડી કરવામાં આવે છે એકબાજુ સરકાર દ્રારા રાંધણ ગેસ ના ભાવ માં ભડકો છે ત્યારે આવી એજન્સી આવા કામ કરવામાં કોઈ કસર નથી છોડતી નદીગ્રામ તેમજ એરપોર્ટ ની આજુબાજુ માં ઉદય ગેસ એજન્સી ની ગાડીઓ માં થતી ડિલિવરી માં ગ્રાહકો ના આંખોમાં ઘોડા દિવસે ધૂળ નાખવામાં આવે છે જો તોલમાપ ભવન અથવા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્રારા એક સર્વે કરવામાં આવે તો મસ મોટી ચોરી સામે આવી શકે છે