આરોગ્ય

કારમાં માસ્ક જરૂરી નહીં, શાળા-કૉલેજાે સહિત આ જગ્યાઓએ છૂટ. દિલ્હીમાં નવા નિયમો લાગુ થશે

દેશભરમાં કોરોનાના કેસોમાં ફરી એક વાર ઘટાડો આવ્યો છે. ત્યારે આવા સમયે રાજ્યોમાં લગાવેલા પ્રતિબંધોમાં ઢીલ આવી રહી છે. હકીકતમાં આજે દિલ્હીમાં ડીડીએમએની મીટીંગમાં જિમ, સ્કૂલ, કોલેજ અને કોચિંગ ઈંસ્ટીટ્યૂટ ખોલવા પર સહમતી થઈ ગઈ છે. જેના પરિણામે દિલ્હીમાં જિમ, સ્કૂલ, કોલેજ અને કોચિંગ ઈંસ્ટીટ્યૂટ ફરથી ખોલી શકાય છે.

જાે કે, હાલમાં નાઈટ કર્ફ્‌યૂ પર પણ હજૂ ર્નિણય લેવાયો નથી. જાે કે, સમય રાતના ૧૦ વાગ્યાથી વધારીને ૧૧ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી કરવા પર સહમતી બની ગઈ છે. મળેલી જાણકારી અનુસાર મીટિંગમાં કઈ કઈ બાબતો પર છૂટ આપવામા આવશે ડીડીએમએએ દિલ્હી કાર્યાલયોને અમુક ટકાવારી સાથે કર્મચારીઓના સ્ટાફને કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. કારમાં સિંગ ડ્રાઈવરને માસ્કમાંથી છૂટ આપવામાં આવશે. પ્રતિબંધોની સાથે ખુલશે જિમ, કોલેજ અને કોચિંગ ઈંસ્ટીટ્યૂટ ર્જીંઁ સાથે ખોલી શકાય છે. રાજધાનીમાં તબક્કાવાર રીતે સ્કૂલ ખુલશે. ૯માં અને ૧૨ માં ધોરણ માટે ૭ ફેબ્રુઆરીથી ખોલવામાં આવશે. નવા નિયમ અનુસાર જે શિક્ષકોનું રસીકરણ નથી થયું. તેમને ક્લાસમાં આવવા દેવામા આવશે નહીં. બીજી બાજૂ ૧૫-૧૮ વર્ષમાં રસીકરણ વધારવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, ડીડીએમએની આ મીટિંગ ઉપરાજ્યપાલ અનિલ બૈઝલની અધ્યક્ષતામાં થઈ હતી. બેઠકમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને સ્થિતીની સમીક્ષા બાદ કેટલાય ર્નિણય લેવાયા હત

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button