ગુજરાત

કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રાપરથી ૧૬ કિ.મી. દૂર કેન્દ્રબિંદુ

ગુજરાતમાં થોડા સમયમાં ભૂકંપના આંચકા અનુભવાય છે. આજે કચ્છમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ૩.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

કચ્છમાં આવેલા રાપર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ૩.૧ નોંધાઇ છે. મળી રહેલી માહિતી અનુસાર, સવારે ૧૦.૧૫ વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી ૨૦ કિ.મી. દૂર નોંધાયુ છે. આ તીવ્રતા સામાન્ય હોવાથી કોઇ નુકશાન થયુ ન હતુ. સામાન્ય ધરા હલી હતી. લોકો ઘરની બહાર આવી ગયા હતા.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button