ગુજરાત
અમદાવાદ વાદના સોરાબજી કમ્પાઉન્ડમાં ખાતે શીંધી સામજ સેવા ટ્રસ્ટ દ્રારા વિર શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ

દેશભરમાં પુલવામાના આતંકી હુમલાની નિંદા કરી રહ્યો છે. ઠેર ઠેર બદલો લેવા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. દરેક લોકો પોત પોતાની રીતે રોષ વ્યક્ત કરી રહ્યા છે. જવાનોના બલીદાનથી દેશની તમામ પ્રજા શોકગ્રસ્ત સાથે ગર્વ પણ કરી રહી છે. પુરો દેશ આજે એક જોવા મળી રહ્યો છે.
ત્યારે પુલવામા માં થયેલ આતંકી હુમલા માં શહિદ થયેલા જવાનો ને શ્રધ્ધાજલિ અર્પણ કરવા અમદાવાદ ના જુના વાડજખાતે સોરાબજી કમાઉન્ડમાં શીંધી સમાજ સેવા ટ્રસ્ટ તરફથી તેમજ સામાજિક અગેવાનો અને અગ્રણીઓ દ્વારા તથા સમસ્ત સોરાબજી કમાઉન્ડ ના રહીશો એ શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માં આવી.
શહીદો ને શ્રધ્ધાજલિ અર્પણ કરવા યોજાયેલ ખુબજ મોટી સંખ્યા માં લોકો જોડાયા હતાં અનેં શહીદો ને
શ્રધ્ધાજલિ અર્પણ કરી હતી.