દેશ દુનિયા

અમેરિકામાં કોરોનાના લીધે મોતનો આંકડો નવ લાખને પાર

અમેરિકામાં કોરોના ના મુત્યુંદર મા ભારે ઉછાળો આવ્યો છે શુક્રવારે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા આંકડામાં કોરોના થી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા નવ લાખને પાર થઈ ગઈ છે, જાેન્સ હોપક્ધિસ યુનિવર્સિટી કોરોના દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવ્યું હતું કે દોઢ મહિના પહેલા મૃત્યુના ૮ લાખ હતો હવે ઓમિક્રોન અને કોરોના ના દર્દીઓ એકસાથે નોંધાઈ રહ્યા છે.
જયારે નવા વાયરસ માં રોજ ૨૦૦લોકો નોંધાઈ રહ્યા છે દવાખાને દાખલ કરવાની ક્ષમતા અને આરોગ્યની સુવિધામાં ખૂબ જ વધારો કરી દેવા માં આવ્યો હોવા છતાં મૂર્તયુઆંક કાબૂમાં આવતો નથી, ડિસેમ્બર ૨૦૧૯ થી શરૂ થયેલી વૈશ્વિક મહામારી માં અત્યાર સુધી વિશ્વમાં ૫ કરોડ ૭૦ લાખ લોકો ના કોરોના ના કારણે મૃત્યુ નિપજ્યાનું જાહેર કરવામાં આવ્યું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે અપેક્ષા કરતાં બેથી ત્રણ ગણો વધારે આગળ ચાલી રહ્યો છે અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોના ના કારણે નવ લાખથી વધુના મોત નિપજયાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button