ગુજરાત

કરજણ તાલુકાના માત્રોજ ગામમાં ગૌચર જમીન માં કેમિકલ ખાલી કરવાનું કૌભાંડ ઝડપાયું

કરજણ તાલુકાના માત્રોજ ગામના ગૌચર જમીન માં કેમિકલ ખાલી કરવાનું કૌભાંડ ઝડપાયું

કરજણ તાલુકાના માત્રોજ ગામના સરકારી ગૌચર જમીન માં કેમિકલ ભરેલ 35 જેટલા ડ્રમો ગ્રામ જાણો એ ઝડપી પાડ્યા તાલુકાના સારિંગ ગામનો સુરેશભાઈ પટેલ નાઓ ગામના સરપંચ સાથે મિલીભગત કરી કેમિકલ ભરેલ ડ્રમો ઉતર્યા નું આરોપીએ પોલીસ ને જનાવેલ ગ્રામ જાણો એ પોલીસ ને જાણ કરતા પોલિસે આરોપી ની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે પણ મળતી માહિતી આધારે કરજન પોલીસ સ્ટેશન માં આ આરોપી વિરુદ્ધ અત્યાર સુધી કોઈ ગુણો દાખલ કરેલ નથી,
આ કેમિકલ વેસ્ટ ખાલી કરવામાં બધા ની મિલી ભગત જણાઇ આવે છે,
વારંવાર આવા કેમિકલ માફિયા અને પ્રદુષણ કરતી કંપનીઓ અને કારખાનાઓ દ્વારા આવા અવારનવાર કેમિકલ ને ગૌચર જમીન માં ઠાલવી દેવાના અત્યાર સુધી ઘણા કિસ્સા પ્રકાશ માં આવ્યા છે, આવા કેમિકલ માફિયા અને કેમિકલ પ્રદુષણ કરતી કંપનીઓ પર GPCB એ કાયદાકીય પગલાં લેવાની જરૂર છે,

ડ્રમોમાં વેસ્ટ કેમિકલ હોવાનું પ્રાથમિક તપાસ માં બહાર આવ્યું ગામની ગૌચરની જમીનમાં કેમુકલ ખાલી કરવાનું કૌભાંડ સામે આવતા વેસ્ટ કેમિકલ ખાલી કરાવતા કેમિકલ માફિયાઓ માં ફફડાટ મચી જવા પામ્યો છે

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
(NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button