ગુજરાત
વડોદરા ના અંકોડિયા ગામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નું લોકપર્ણ

આજરોજ વડોદરા ના અંકોડિયા ગામ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા નું લોકાર્પણ કરવામાં આવ્યું,
અખંડ ભારત ના ઘડવૈયા માનનીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાનું અંકોડિયા ગામ સર્કલ પર લોકાર્પણ કરવામાં આવ્યું,
વડોદરા ના લોકસભા ના સાંસદ એવા શ્રીમતી રંજનબેન ભટ્ટ ના વરદ હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાનું લોકાર્પણ રાખવામાં આવેલ,
ગામ ના અગ્રણી અને આ પ્રતિમા ના સૌજન્ય ઘનશ્યામભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા,
ગામ ના સરપંચ શ્રી ઉલ્પેશભાઈ એ પણ ગામ ને આદર્શ બનાવવાનો સંકલ્પ લીધો છે,
સાથે સાથે ખૂબ મોટી સંખ્યા માં આ કાર્યક્રમ માં ગ્રામ જનો એ ભાગ લીધો,
એક આદર્શ અને વિકાસસીલ ગ્રામ બનાવવા અંકોડિયા ગામ ને વડોદરા ના લોકસભા ના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ દ્વારા દત્તક લેવામાં આવ્યું છે,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
(NS NEWS) નૈતિક સમાચાર