વડોદરા શહેર પાસે આવેલ નંદેશરી GIDC માં આવેલ સોડિયમ મેટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને સ્વાસ્થ્ય ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું,

વડોદરા શહેર પાસે આવેલ નંદેશરી GIDC માં આવેલ સોડિયમ મેટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને સ્વાસ્થ્ય ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું,
આ સ્વાસ્થ્ય ચેકઅપ માં નંદેશરી GIDC ની તમામ કંપનીઓ એ ભાગ લીધો હતો, અને
નંદેશરી અને આજુબાજુ ના ગામડાના ગ્રામ જનો એ પણ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો,
ઉપસ્થિત સેવા આપનાર ડોકટરશ્રી ઇસીજી.ટીબી શ્વાસ ના રોગ ના ડોકટર, ચામડી ના રોગ, સ્ત્રી રોગ ના ડોકટર, બાળકો ના ડોકટર , જનરલ સર્જન, નાક કાન ગળા ના , હાડકા ના , દાત ના ,આંખ ના , તથા કામધેનુ ચિકિત્સાલય એ ભાગ લીધો હતો.
સોડિયમ મેટલ કંપની માં માલિક ના ધીરુભાઈ કપાસિયા ના જન્મ દિવસ નિમિત્તે આ બલ્ડ ડોનેશન કેમ્પ અને દરેક દર્દ ના ડૉકટર મેડીકલ કેમ્પ રાખવા માં આવે છે આ બ્લડ ડોનેશન અને સ્વાસ્થ્ય ચેકઅપ કેમ્પ છેલ્લા 5 વર્ષ થી રાખવા માં આવે છે,
500 થી વધુ લોકો એ બ્લડ ડોનેટ કેમ્પ માં બ્લડ ડોનેટ કર્યું જે વ્યક્તિ એ બ્લડ ડોનેટ કર્યું તેને તેની સામે કંપની દ્વારા સાઉથ ઇન્ડિય કઢાઈ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
(NS NEWS)