નંદેશરી GIDC માં આવેલ NIA ના CETP પ્લાન્ટની ઘોર બેદરકારી

નંદેશરી GIDC ના CETP પ્લાન્ટ અચાનક માં આગ લાગી આગ લાગી હતી આગ લાગવાનું કારણ અકબંધ જો ફાયર સેફટી ની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા જોવા મળી હતી અને 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પોહચ્યા હતા
CETP પ્લાન્ટ માં નંદેસરી GIDC ની કંપનીઓ નું વેસ્ટ કેમિકલ પાણી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે
કોઈ પણ વ્યક્તિ ને આગ નો વીડિયો ઉતારવા દેવામાં નથી આવી રહ્યો
શુ આખી ઘટના ને NIA દ્વારા દબાવવા ની કોશિશ થઈ રહી છે?
શુ આખી ઘટના ને CETP પ્લાન્ટ દ્વારા દબાવવા માંગે છે?
નંદેસરી અધોગિક વસાહત સંચાલિત NIA CETP માં ભીષણ ધડાકા સાથે આગ લાગતા ભારે નાસ ભાગ મચવા પામી છે.
અચાનક ધડાકા ભેર લાગેલી આગ નું કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી.
પરંતું કહેવાય છે કે NIA CETP નાં ભ્રષ્ટ અધિકારી ઓની બેદરકારી નાં કારણે આગ લાગી હોઇ શકે.
નંદેસરી અધોગિક વસાહત દ્વાર વાપરવા માં આવતી બેદરકારી નાં કારણે વારંવાર નંદેસરી ગામ,રૂપાપુરા ગામ,રઢિયાપુરા ગામ જેવા ગામો નાં ગ્રામ જનો નાં જીવ તાળવે ચોટતાં હોય છે ત્યારે નંદેસરી અધોગિક વસાહત દ્રારા તકેદારી વાપરવા માં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
જોકે આજરોજ નંદેસરી અધોગિક વસાહત સંચાલિત NIA CETP માં લાગેલી આગ માં જાનહાની નહીં થતા તંત્રે હાશકારો અનુભવ્યો છે.