ગુજરાત
વડોદરા ના સાઈ સેવક મંડળ ન્યુ બગીખાના દ્વારા આજરોજ સાંઈ બાબાની પાલખી નું આયોજન કરવામાં આવ્યું હતું,

વડોદરા ના સાઈ સેવક મંડળ ન્યુ બગીખાના દ્વારા આજરોજ સાંઈ બાબાની પાલખી નું આયોજન કરવામાં આવ્યું હતું,
વડોદરાથી શિર્ડી પદયાત્રા નીકળી હતી,
જેમાં મોટી સંખ્યામાં સાંઈ ભક્તો પદયાત્રામાં જોડાયા હતા.
બેન્ટ બાજા સાથે આ સાઈ પાલખી નીકળી હતી,
વડોદરા શહેર કૉંગ્રેસ પ્રમુખ અને વડોદરા લોકસભા કૉંગ્રેસ ના ઉમેદવાર એવા પ્રશાંતભાઈ પટેલ દ્વારા સાઈ પાલખી ની આરતી કરવામાં આવી હતી,
છેલ્લા ઘણા વર્ષો થી વડોદરા થી સાઈ પાલખી લઇ સાઈ ભક્તિ પગપાળા શિરડી જાય છે,
વડોદરા ના અનેક નાનાં મોટા સાઈ મંડળો ભેગા મળીને આ સાઈ પાલખી અને પગપાળા યાત્રા નું આયોજન કરે છે,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
NS NEWS (નૈતિક સમાચાર)