ગુજરાત

વડોદરા ના ભીમપુરા સોનારકુઇ રોડ પર અકસ્માત

વડોદરા ના ભીમપુરા સોનારકુઇ રોડ પર અકસ્માત થયો હતો એમાં બાઈક ચાલક ત્રણ સવાર હતાં આ અકસ્માત મા એક નું મોત થયું છે બે ને ગંભીર ઈજા હતી,

ગંભીર ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે 108 દ્વારા ગોત્રી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા,

આ અકસ્માત માટી ભરેલ ડફર સાથે અકસ્માત થયો હતો,

મરનાર વ્યક્તિ સિંધરોટ ગામ નો વતની હોવાની માહિતી મળેલ છે,

ઘટના સ્થળે સ્થાનિકો દ્વારા હોબાડો કરવામાં આવ્યો,

વધુ માં જાણવા મળતા સ્થાનિકો દ્વારા અવારનવાર ખનન માફિયા વિરુદ્ધ રજૂઆતો કરવા છતાં ખાન ખનીજ વિભાગ દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવ્યા નહતા,

ગામ ના નાના રસ્તા પરથી અવારનવાર કેટલાય માટી ના ડંફરો પસાર થઈ રહ્યા હોવાની પ્રાથમિક માહિતી પણ મળેલ,

ગ્રામ જનો દ્વારા થોડા દિવસ અગાવ વડોદરા ખાન ખનીજ વિભાગ માં નીરવભાઈ બારોટ ને પણ રજુઆત કરવામાં આવી હતી,

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button