ગુજરાત

ડૉ઼. બી.આર.આબેંડકર સાહેબની 128 મી જનમ દિવસ નિમિત્તે પીસાવાડા ગામ પંચાયત દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

ડૉ઼. બી.આર.આબેંડકર સાહેબની 128 મી જનમ દિવસ નિમિત્તે પીસાવાડા ગામ પંચાયત દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ઉપસ્થિત મહાનુભાવો શ્રી જીલ્લા પંચાયત સદસ્ય મનીષ ભાઇ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પંકજ ઝાલા માજી ડેલિગેટ શ્રી કિશોરભાઈ ,મનીષભાઈ ડાભી કોઠ, કેજારભાઈ ઉપપ્રમુખ, તાહેરભાઈ ડેપ્યુટી, અબ્બાસ ભાઈ, મૂતૃજામૂખી, હેદરભાઈ, મેરુભાઈઠાકોર તેમજ ઈગોંલીગામ ના પ્રવિણભાઈઅૅડવોકેટ, અને જીતભા સમરાટ તથા ગામના રહેવાસી ઓ અે હાજર રહીને બાબાસાહેબ ને ફુલહાર ચઢાવી ઉજવણી કરી હતી જેમાં વિધાર્થીઓ અને યુવાનોના પ્રોત્સાહન કરવામાં કિશોર ભાઈ ડેલિગેટ મનીષ ભાઇ સદસય, પ્રવિણભાઈ અેડવોકેટ, 2500તેમજ સવિંધાનબૂક જીતભા સમરાટ અને નોટબુક તેમજ બોલપેન જશુભાઈ પરમાર તરફથી બાળકો અને યુવાનો ને અાપેલ છે પીસાવાડા ગામ ના સરપંચ શ્રી બાકીરભાઈ મુલ્લા તલાટીકમમંત્રી ગીતાબેન કાપડીયા તમામ સદસ્ય અને સામાજિક ન્યાય સમિતિ ચેરમેન અમૃત પરમાર અને ભીમરાવ આંબેડકર યુવક મંડળનીજહેમત થી શાંતિ પૂર્ણ જનમદિવસ ની ઉજવણી કરી હતી.
રિપોર્ટર અમૃત પરમાર

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button