Uncategorized

ડો.બી.આર.આબેંડકર સાહેબ ની ૧૨૮ મી જનમદિવસ નિમીત્તે ધોળકા શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી .

ડો.બી.આર.આબેંડકર સાહેબ ની ૧૨૮ મી જનમદિવસ નિમીત્તે ધોળકા શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં ભીમાકોરેગાંવ વિજય થંભ, બાબાસાહેબ, જયોતિબાફુલે, ભગવાન બુદ્ધ નું પ્રતીક તેમજ નાગપુર દિક્ષાભૂમિ અને ભારતીય સંવિધાન નુ ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું આશોભાયાત્રા કંલીકૂડ થી સોનારકૂઈ થી સિધ્ધાર્થ સંકુલમાં પૂર્ણ કરેલ જેમાં દરેક સમાજના લોકોએ સાથ સહકાર આપી બાબાસાહેબ આંબેડકર ની જનમદિવસ ની ઉજવણી કરી હતી આ કાર્યક્રમ અનુસૂચિત જાતિ ના બેનર તળે કરવામાં આવ્યો હતો જેમાં જીગ્નેશભાઈ, જગદીશભાઈઝાલા,અશ્વિનસોનારા,મુરબ્બી દિનેશભાઈઝાલા, દિનેશભાઈ, પીયુષ કારેલીયા, મહેશભાઈ, દિપક રાઠોડ, ભૂપેન ઝાલા, ભાવેશભાઇ પરમાર, બળવંતભાઈ, ભરત ફોટો ફ્રેમ, દિનેશ ભાઈ નવસર્જન,નરેશભાઈઆયર તેમજ આશોભાયાત્રા ને સંગીત પૂરૂ પાડનારા ભરતબૌધ મિહિર વૈષણ, મેહુલ પાલડી ,કે વાસણા બેન્ડ વિગેરે મિત્રોએ ભારે જહેમત ઉઠાવી આકાયૅકમ સફળ કરેલ હતો.
રિપોર્ટર અમૃત પરમાર

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button