Uncategorized
બહુજન સમાજ પાર્ટી ધોળકા દ્રારા સાંજે ૪ વાગ્યે બાઈક રેલી યોજાઈ.

તા, ૧૮,૪,૨૦૧૯ ના રોજ બહુજન સમાજ પાર્ટી ધોળકા દ્રારા સાંજે ૪ વાગ્યે બાઈક રેલી યોજાઈ જે વીર મેઘમાયા મંદિર રનોડા થી નીકળી આંબેડકર સર્કલ ,કલીકૂંડ સર્કલ,સંતોકબા હોસ્પિટલ થઈ કેવડિયા, સોનારકૂઈ, મીઠીકૂઈકૉલેજ, મઘીયા, જૂના બસટેનડ ,કચેરી મેનાબેનટાવર અને બલાસ ચોકડી થઇ પાર્ટી કાર્યાલય જાહેર સભામાં ફેરવાઈ ગઈ હતી રસ્તા મા બાલાજી સકૅર મફલીપૂર, સોનારકૂઈ,સિધધાથૅ તેમજ મઘીયા બાબાસાહેબ ની પ્રતિમા ને પાર્ટી ના પ્રદેશ પ્રમુખ શ્રી અશોકભાઈ ચાવડા,તેમજ ૧૭ લોકસભા ના ઉમેદવાર ભાઈલાલભાઈ પાડંવ દ્રારા પુષપાપૅણ કરવામાં આવ્યું અને જૂના બસટેનડ ખાતે મુસ્લિમ બિરાદરો તેમજ તેમના સંગઠનો દ્રારા ફુલહાર પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યુ અને આ વખતે બી, એસ, પી ને વોટ આપી અપાવી વિજેતા બનાવવા વિસવાસ અાપેલ હતો