ગુજરાત
ઝાડ નીચેથી મળી સ્વરૂપવાન યુવતીની લાશ.

અટલાદરા સ્થિત રિલાયન્સ મોલ પાછળના ઉજ્જડ મેદાનમાં ઝાડ નીચેથી મળી સ્વરૂપવાન યુવતીની લાશ..થિયેટર ગ્રુપ “એપ્લોઝ”માં કામ કરતી આર્ટીસ્ટ પ્રાચી મૌર્યની લાશ હોવાનું બહાર આવ્યું..ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ..રાત્રે ખંભાતની ONGC ક્લબમાં સ્પીચલેસ ડ્રામા ભજવી મોડી રાત્રે ગ્રુપ પાછું ફર્યું હતું..ત્યાર બાદ જ હત્યા..ક્રાઈમ બ્રાન્ચે હત્યારાનું પગેરું દબાવ્યું…