ગુજરાત
જવાહનગર પોલીસએ વિદેશી દારુ સાથે એક ની દરપકડ કરી,

જવાહનગર પોલીસએ વિદેશી દારુ સાથે એક ની દરપકડ કરી,
જવાહરનગર પોલીસ સ્ટેશન ના હાસાભાઈ લુબાભાઈ
બ.નં 3056 તથા ભુપેન્દ્રસિંહ તથા ભાવેશભાઈ તથા પરમેશભાઈ ને પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમી ના આધારે આરોપી નામે વીરસિંગભાઈ વેસ્તાભાઈ માવી રહે બાજવા એ કેબીન યોગેશ્વરપાર્ક સોસાયટી ,
તે આરોપીએ વિદેશી દારૂ લઈને એક ખુલ્લા પતરા વાળા ખંડેર મકાન માં મુકેલ હતો, અને ત્યાંથી દારૂ લઈને વેચતો હતો,
ત્યાંરે જવાહનગર પોલીસ સ્ટેશન ના સ્ટાફ ને મળેલી બાતમી ના આધારે રેઇડ કરતા આરોપી પાસે થી 134 નંગ કવોટરીયા સાથે પકડાયો તેની કિંમત 20100/- રૂપિયા,
એમ આરોપી 20100/- રૂપિયા ના મુદ્દામાલ સાથે પકડાયો,
જવાહનગર પોલીસ સ્ટેશન એ ગુજરાત નસબંધી ધારા એકટ ક/65ઇ મુજબ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી.
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)