Uncategorized
બાવળાના મિત્તલ જાદવના મર્ડર કરનાર ના આરોપીની ધરપકડ

બાવળાના મિત્તલ જાદવના મર્ડર કરનાર ના આરોપી ને જીલ્લાિ પોલીસ વડા શ્રી, આર.વી.અસારી સાહેબશ્રી નાઓએ ફરાર આરોપી કેતન વાઘેલા ને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં પાંચ ટીમો કાર્યરત કરેલ જેમાં દરેક ટીમ એ પોત પોતાનો ખાસ ખાસ એકશન પ્લાન બનાવી વ્યુહાત્મક જગ્યાએ નાકાબંધી કરી જીલ્લા ના અધિકારીશ્રી ઓને ખાસ સૂચના કરેલ તેના ભાગરૂપે એલ.સી.બી પો.ઇન્સ. શ્રી કે .કે .જાડેજા સાહેબને ટીમે આરોપી કેતન કનુભાઇ વાઘેલા ને બનાસકાંઠા ખાતેથી ઝડપી પાડી હાલ બાવળા પોલીસ સ્ટેશન લાવવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર: અમૃત પરમાર