ગુજરાત
નંદેશરી ચોકડી પાસે ભંગાર ના ગોડાઉન આગની ઝપેટમાં

નંદેશરી ચોકડી પાસે ભંગાર ના ગોડાઉન માં લાગી
આગ નું વિક્રાળ સ્વરૂપ જોવા મળ્યું
વડોદરા ખાતે આવેલ નંદેશરી ચોકડી પાસે એક ભંગાર ના
ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી આગની ત્રિવર્તા જોવા આવેતો તેના કારણે આજુબાજુ માં આવેલ બીજા 3 થી 4 ગોડાઉન માં આગ ની ઝપેટ માં આવી ગયા હતા જો વાત કરવામાં આવે તો આગ ઓલવવા ફાયર ફાઇટર પણ જાણે નિષ્ફળતા ક્યાંક ને ક્યાંક ને જોવા મળી હતી કારણકે પવન ના કારણે આગ વધુ ફેલાઈ હતી જેના કારણે રોજ બરોજ ની અવરજવર થતી હોય એવા NH 8 પર ટ્રાફિક જામ ના ધ્રસ્યો સર્જાયા હતા
આર્યનશી ઝાલા
રિપોર્ટર વડોદરા