ગુજરાત

જવાહરનગર પોલીસએ 15 જુગારિયો ને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા,

જવાહરનગર પોલીસએ 15 જુગારિયો ને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા,

વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ ને બાતમી મળેલ કે કરોળિયા ના રમેશનગર પાસે ખુલ્લા માં માણસો ના ટોળા ભેગા થઈને જુગાર રમવામાં આવી રહ્યો છે,

જવાહરનગર પોલીસ સ્ટેશન ના PI ભાવેશ સિંગરાખીયા તથા PSI ડી. જે લિબોલા તથા ભુપેન્દ્રસિંહ જસવંતસિંહ તથા પો.કો ગવરાજસિંહ મદન સિંહ તથા હંસાભાઈ લુમ્બાભાઈ તથા ભાવેશ દેવજીભાઈ તથા વિશાલ જોયતાભાઈ નાઓ દ્વારા રેઈડ કરવામાં આવી હતી

રેઇડ કરતા જુગાર રમતા 15 જુગારીઓને જવાહરનગર પોલીસે ઝડપી પાડ્યા હતા,

જુગરીઓ પાસે થી મુદ્દામાલ માં 15 મોબાઈલ, 9વાહનો, તેમજ 21,610/-રોકડા તેમજ વાહનો અને મોબાઈલ મળી કુલ 320610/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જવાહનગર પોલીસે જુગાર ધારા 12 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી,

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button