ક્રાઇમ
એન્કાઉટર સ્પેશ્યાલિસ્ટ નું બોગસ ફેશ બુક એકાઉન્ટ બન્યું
રિટાયર્ડ DY SP તરુણ બારોટ નું બોગસ ફેશબુક એકાઉન્ટ બન્યું

સમાન્ય માણસ હોય કે કોઈ સરકારી કર્મચારી હોય અત્યારે દરેક વ્યક્તિ સાયબર નો ભોગ બને છે એમાં અમદાવાદ માં રહેતા અને ગુજરતા પોલીસ માં ફરજ બજાવી ચૂકેલા એવા હેશી નેવુંના દાયકાના જાબાજ રિટાયર્ડ DY SP પોલીસ કર્મી તરુણ ભાઈ બારોટ નું કોઈ અજાણ્યા ઈશમ દ્વારા બોગસ એકાઉન્ટ બનાવી સોસિયલ મીડિયામાં પોસ્ટ કયું છે જેમાં તેઓના નામનું બોગસ ફેશબુક એકાઉન્ટ બનાવી લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ખોટી ઘરવકરી નો સામાન સસ્તા માં આપવાનો છે તેવું પણ પોસ્ટ કરવામાં આવી છે જેને લઈને સાયબર ક્રાઇમ માં ફરિયાદ કરવામાં આવી છે અને આ એકાઉન્ટ કોને અને કયા થી બનાવાયું છે તેને લઈને હાલ તપાસ નો ધમધમાટ શરૂ કરી દીધો છે જેને લઈને તરુણ ભાઈ બારોટ દ્રારા લોકોને કહેવામાં પણ આવ્યું છે કે આ ફ્રેન્ડ રિક્વેસ્ટ નો કોઈપણ જવાબ આપવો નહીં કારણકે આ ફેસબુક એકાઉન્ટ ફેક બનાવાયુ છે