ગુજરાત

ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત્ત થશે

ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત્ત થશે

ડીજીપી વિકાસ સહાય સોમવારે વહી મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે જોકે તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન મળવાની શક્યતા પણ છે પરંતુ જો વિકાસ સહાયને કોઈ કારણોસર એક્સટેન્શન નહીં મળે તો રાજ્યને ત્રણ મહિના માટે ઇન્ચાર્જ ડીજીપી મળશે જેમાં સૌથી સિનિયર અધિકારી મનોજ અગ્રવાલ છે તેઓ સપ્ટેમ્બર 2025 માં નિવૃત્ત થઈ રહ્યા છે જેથી વિકાસ સહાય ને એક્સટેન્શન ન મળે તો સિનિયોરિટી પ્રમાણે મનોજ અગ્રવાલને જ ત્રણ મહિના માટે ડીજીપી નો ચાર્જ મળી શકે તેમ છે વિકાસ સહાય બાદ સિન્યોરિટીમાં સમશેરસિંગ આવે છે પરંતુ તેઓ હાલમાં ડેપ્યુટેશન છે અને તેઓ પણ માર્ચ 2026 માં નિવૃત થઈ રહ્યા છે સમશેષીંગને નિવૃત્ત થવામાં નવ મહિના જ બાકી હોવાથી તેમને પાછા ગુજરાતમાં લવાય તેવી શક્યતાઓ ઓછી છે ત્યારબાદ સિનિયોરિટીમાં મનોજ અગ્રવાલ આવે છે જોકે મનોજ અગ્રવાલ હાલમાં સિવિલ ડિફેર્સમાં ડીજીપી છે અને તેઓ પણ સપ્ટેમ્બર 2025 માં નિવૃત્ત થઈ રહ્યા છે વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન ન અપાય તો ત્રણ મહિના માટે મનોજ અગ્રવાલને ડીજીપી નો ચાર્જ આપવામાં આવે તેવી શક્યતાઓ પોલીસ બેડામાં ચર્ચા રહી છે

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button