Uncategorized
ધોળકા તાલુકાના પીસાવાડા ગ્રામ પંચાયત ના માજી ડેપ્યુટી સરપંચ નેસાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું .

ધોળકા તાલુકાના પીસાવાડા ગ્રામ પંચાયત ના માજી ડેપ્યુટી સરપંચ શ્રી અબ્બાસભાઇ એસ બારડ તેમજ તેમના પત્ની શ્રી પંચાયતના સદસ્ય કુબ્રા બેન અબ્બાસભાઇ બારડ પવિત્ર શ્રદ્ધાનું સ્થાન એવું મક્કા મદીના હજ પડવા જઈ રહ્યા છે તો પીસાવાડા ગ્રામ પંચાયત દ્વારા તેમનું તથા કુબ્રા બહેન ને સાલ ઓઢાડી તલાટી કમ મંત્રી શ્રી ગીતાબેન કાપડિયા. સરપંચ શ્રી બાકીરભાઇ મુલ્લા. અમૃતભાઇ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન .વજુભાઇ મકવાણા . ભાઈજીભાઈ. લધાભાઇ જ્યોત્સનાબેન શ્રીમાળીતેમજ તાહેર ભાઇ મુખી હાજર રહી સાલ ઓઢાડી તેમની હજયાત્રા સફળ રહે તેવી ઈશ્વર અલ્લાહ પાસે દુઆ કરી હતી
રિપોર્ટર : અમૃત પરમાર