અમદાવાદ માં કોર્પોરેશન માં ચાલતો જી.એન.વૉટર સપ્લાયર નું પાણી કેટલું શુદ્ધ

અમદાવાદ માં કોર્પોરેશન માં ચાલતો જી.એન.વૉટર સપ્લાયર નું પાણી કેટલું શુદ્ધ
એન્કર….. જ્યારે સમગ્ર વિશ્વમાં પાણીની સમસ્યા સર્જાઇ છે ત્યારે ગુજરાત માં આજે ગણિખરી જગ્યાએ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે અમદાવાદ માં ગણી ખરી જગ્યાએ ફરતી અને કોર્પોરેશન નો કોન્ટ્રાક્ટ લઈને કામગીરી કરતી જી.એન.વોટર સપ્લાયર નામની કંપની દ્રારા પીવાનું પાણી કેટલું યોગ્ય છે તે આજે કેમેરામાં કેદ થઈ ગયું હતું જે પાણી ને પોસ વિસ્તારોમાં પીવા માટે આપેલ કોન્ટ્રાક્ટ ને કોન્ટ્રાક્ટર કેટલી હદે દૂર ઉપયોગ કરે છે કારણકે જે પાઈપથી પીવાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે તેજ પાઇપ નો એક છેડો ગટરમાં આજે જોવા મળ્યો હતો સુ કોર્પોરેશન માં આવા પ્રકારના કેટલા કોન્ટ્રાક્ટરો દ્રારા લોકોના જીવન સાથે ચેડાં કરવામાં આવે છે વધુ પ્રાપ્ત માહિતી અનુસાર સુત્રોથી જાણવા મળેલ કે દુધેસ્વર પાણીની ટાકી માંથી નીકળતી આ ગાડીઓ કેટલી યોગ્ય છે તે પણ તપાસ નો વિસય બન્યો છે