ગુજરાત
વડોદરા PCB પોલીસ ની ટીમે 192 પેટી વિદેશી શરાબ નો જથ્થો ઝડપી પાડ્યો.
વડોદરા PCB પોલીસ ની ટીમે 192 પેટી વિદેશી શરાબ નો જથ્થો ઝડપી પાડ્યો.
વડોદરાનાં નંદેસરી પોલીસ મથક વિસ્તાર નાં દામાપુરાની કોતરો માં સંતાડેલ હતો શરાબનો જથ્થો.
બુટલેગર દ્રારા હાઇવે મારફતે દારૂ કોતર માં લઇ જવાયો હોવાનું અનુમાન.
નંદેસરી પોલીસની નાક નીચે થી બિનવારસી વિદેશી શરાબનો જથ્થો ઝડપાતા અનેક તર્કવીતર્ક સર્જાયા.
નંદેશરી પોલીસ ની નાક નીચે PCB. નું ઓપરેશન 192 પેટી દારૂ ઝડપાયો
ગુજરાત માં દારૂબંધી નાં લિરે લિરા ઉડાડતા બુટલેગરો.
નૈતિક સમાચાર(NS NEWS)