અનગઢ ગામ મા ઇક્કો ગાડી શીખતાં ઇક્કો ગાડી ડ્રાઇવર સ્ટેરીગ પર થી કાબુ ગુમાવતા એક મકાન માં પુરઝડપે ગાડી ઘૂસી ગઈ હતી,
વડોદરા શહેર પાસે આવેલા અનગઢ ગામ મા આવેલા લોલવાળું ફળિયું રણજીતસિંહ નો ભાગ વિસ્તાર માં ઇક્કો ગાડી શીખતાં ઇક્કો ગાડી ડ્રાઇવર સ્ટેરીગ પર થી કાબુ ગુમાવતા એક મકાન માં પુરઝડપે ગાડી ઘૂસી ગઈ હતી,
મળતી માહિતી મુજબ સોમવારે સાંજે 7:30 વાગ્યા ના આસપાસ મુકેશભાઈ ( ઉર્ફે ભગાભાઈ) ગોહિલ જેઓ અનગઢ ગામે પંચર ની દુકાન ચલાવે છે, અને ઇક્કો ગાડી લઈને દુકાને હવા ભરવા આવેલ ગાડી માલિક ની ઇક્કો ગાડી લઈને ગાડી શીખવા મુકેશભાઈ ગાડી માં બેસ્યા હતા તે દરમીયામ મુકેશભાઈ એ ઇક્કો ગાડી ના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ફળિયા માં આવેલ એક મકાન માં પુરઝડપે ગાડી ઘૂસી ગઈ હતી,
ગાડી પુરઝડપે ઘૂસી જતા મકાન ની બહાર પડેલ રિકક્ષા અને પ્લસર બાઇક ની સાથે અથડાતા બાઇક અને રિકક્ષા ને લઈ ઇક્કો ગાડી પુરઝડપે ઘર માં ઘુસી ગઈ હતી,
ખુબજ મોટા પ્રમાણ માં ઘર માં નુકસાન થયું હતું,
મકાન માંલિક મંગડભાઈ ચતુરભાઈ ગોહિલ ના ઘર નું અને રિકક્ષા અને બાઇલ ને ખુબજ મોટા પ્રમાણ માં નુકસાન થયેલ,
અકસ્માત પગલે ઇક્કો ગાડી ચલાવનાર અકસ્માત થતા ફરાર થઈ ગયેલ,
ઘર માલિક દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન માં ગાડી ચાલાક વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)