ઘેરકાયદેસર કેમિકલ વેસ્ટ ખાલી કરતું જડપેલ ટેન્કર ને નંદેસરી GIDC CETP માં લવાયું.
નડિયાદ પોલીસે ઘેરકાયદેસર કેમિકલ વેસ્ટ ખાલી કરતું જડપેલ ટેન્કર ને નંદેસરી GIDC CETP માં લવાયું.
નડિયાદ રૂરલ પોલીસે જડપેલ કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કર ને આજ રોજ નંદેસરી GIDC ના CETP પ્લાન્ટ માં લાવવામાં આવ્યું,
નડિયાદ પોલીસે થોડા દિવસ પહેલા બાતમી ના આધારે એક કેમિકલ વેસ્ટ ખાલી કરતું તેંકર સાથે 2 આરોપી ની ધરકપકડ કરેલ, નડિયાદ પોલીસે કાર્યવાહી કરી આ ટેન્કર ને નડિયાદ પોલીસ દ્વારા નંદેસરી GIDC ના CETP માં લાવવામાં આવેલ
વધુ માં થોડા દિવસ પહેલા પણ આ રીતે ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ ઠાલોવવાનું કૌભાંડ પાદરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું, અને સાથે સાથે વડોદરા થી અંકલેશ્વર અને વડોદરા થી અમદાવાદ રોડ ની બાજુ માં એકાંત જગ્યા માં આવા ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ ઠાલોવવાનું ચાલી રહ્યું છે એવી વિગતો મડી રહી છે!!!!???
આ ટેન્કર કઈ કંપની માંથી કેમિકલ વેસ્ટ ભરેલ એ તપાસ નો વિષય બન્યો છે ??
ગાડી માં કયું વેસ્ટ કેમિકલ ભરેલ એ CETP પ્લાન દ્વારા ચકાસવામાં આવશે ??
સ્થાનિકો માં વાતો વહેતી થઈ કે નંદેસરી GIDC માંથી કેમિકલ વેસ્ટ ભરેલ ગાડી નીકળી હશે???
કઈ કંપની માંથી કેમિકલ વેસ્ટ ભરીને ગાડી નડિયાદ પોહચી ???
કોણ કરી રહ્યું છે ગુજરાત ને પ્રદુષિત ???
શુ નથી રહ્યો પોલ્યુશન કન્ટ્રોલ નો ડર ???
કોણ ચલાવી રહ્યું છે કેમિકલ વેસ્ટ ટેન્કરો માં ભરી ખાલી કરવાનું કૌભાંડ ???
શુ નથી રહ્યો NGT નો ડર??
ગુજરાત માં દિવસે ને દિવસે વધતું જતું પ્રદુષણ પાછળ આવા તત્વો જવાબદાર ???
અનેક પોલીસ સ્ટેશન દ્વારા કેમિકલ વેસ્ટ ખાલી કરતા પકડેલા ટેન્કરો નંદેસરી CETP માં ખાલી કરવા લાવવામાંં આવ્યા કેટલાય પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ ખાલી કરતા પકડેલા ટેન્કરો ને કાર્યવાહી કરી હુકમ થી નંદેસરી CETP પ્લાન્ટ માં વેસ્ટ કેમિકલ ખાલી કરવા લાવવામાંં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી નંદેસરી CETP દ્વારા કોઈ ચોક્કસ કેમિકલ વેસ્ટનું ચકાસણી કરી કઈ કંપની માંથી ટેન્કર માં કેમિકલ વેસ્ટ ભર્યું હતું એની કોઈ ચોક્કસ માહિતી મળેલ નથી એ તપાસ નો વિષય બન્યો છે !??
વધુ વિગતો માટે જોતા રહો https://www.facebook.com/NS-News-1863839916995616
નૈતિક સમાચાર (NS NEWS)