ગુજરાત

વડોદરા માં ભાયલી ખાતે આવેલ બ્રાઇટ ડે સ્કૂલ માં ચાલુ કલાસે પડ્યો પંખો , બે વિદ્યાર્થીને માથાનાં ભાગે ઇજા થઈ,

વડોદરા માં ભાયલી ખાતે આવેલ બ્રાઇટ ડે સ્કૂલ માં ચાલુ કલાસે પડ્યો પંખો , બે વિદ્યાર્થીને માથાનાં ભાગે ઇજા થઈ,

વડોદરાની બ્રાઈટ ડે સ્કૂલમાં ચાલુ કલાસ માં વિદ્યર્થી ઉપર પંખો પડતા બે વિદ્યાર્થી ને માથા ના ભાગે ઇજા પોહચી, ઘટનાને લઇને વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર આવેલી બ્રાઇટ ડે સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. બ્રાઇટ સ્કૂલમાં ધો-3ના ચાલુ ક્લાસ દરમિયાન અચાનક જ પંખો વિદ્યાર્થીઓ ઉપર પડ્યો હતો, ઇજા પોહચે વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે. વાલીઓનો આરોપ છે કે, શાળા તંત્ર દ્વારા મસ મોટી ફી લેવામાં આવતી હોવા છતાય વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરા પણ ગંભીર નથી, બ્રાઇટ ડે શાળા મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ ની સલામતી મામલે નિષ્ફળ દેખાઈ આવ્યું,

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button