લોકડાઉન માં સતત અવિરત સેવા કરવામાં શ્રી વાઘેશ્વરી ચેરીટેબેલ ટ્રસ્ટ ના અને શક્તિ સેના ના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહજી વાઘેલા એ હાથ લંબાવ્યો,
લોકડાઉન માં સતત અવિરત સેવા કરવામાં શ્રી વાઘેશ્વરી ચેરીટેબેલ ટ્રસ્ટ ના અને શક્તિ સેના ના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહજી વાઘેલા એ હાથ લંબાવ્યો,
દેશમાં કોરોના (corona virus) ને કારણે હાહાકાર મચ્યો છે. દરેક રાજ્યએ પોતાની સરહદો સીલ કરી દીધી છે. સમગ્ર દેશ સાથે ગુજરાતે લોકડાઉન કર્યું હોવાથી, સાથે સાથે સમગ્ર ઉદ્યોગો પણ બંધ કરી દેવામાં આવ્યા છે, જેને કારણે મજૂરો ને ભોજન નથી મળી રહ્યું . રોજ કમાઈ રોજ ખાનાર પરીવાર સુધી પોહચીને અનેક વિસ્તાર માં ફૂડ પેકેટ , અનાજ ની કીટ, શાકભાજી વગેરે જીવન જરૂરી વસ્તુ નું ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને તેમના કાર્યકર્તાઓ દ્વારા વહેચણી કરવામાં આવી રહી છે,
કોરોનાને કારણે રોજગાર વ્યવસ્થા ઠપ્પ થઈ ગયો છે. કોઈ વિકલ્પ નથી રહ્યો, અનેક પરિવારો ને બે સમય ભોજન મળવું મુશ્કેલ થયું છે તેવામાં અન્નદાતા તરીકે વડોદરા માં અનેક સંસ્થાઓએ ભૂખ્યા ને ભોજન પોહચાડવાનું કામ ચાલુ કરેલ છે,
નૈતિક સમાચાર (NS NEWS)