ગુજરાત

કોરોન ના લોકડાઉન માં ગંગાનગર માં જુગાર રમતા જુગારિયાઓ ને જવાહરનગર પોલીસે ઝડપી પાડ્યા

કોરોન ના લોકડાઉન માં ગંગાનગર માં જુગાર રમતા જુગારિયાઓ ને જવાહરનગર પોલીસે ઝડપી પાડ્યા

પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલૌત સાહેબ તથા એ.સયુક્ત પોલીસ કમિશ્નર શ્રી કે.જી.ભાટી સાહેબ
તેમજ મે.નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ શ્રી દીપકકુમાર મેઘાણી સાહેબના માર્ગદર્શન હેઠળ અને મે.મદદનીશ પોલીસ કમિશ્નર “બી” ડિવિઝનશ્રી બી.એ.ચૌધરી સાહેબની સૂચના મુજબ કોરોના વાઇરસ (કોવીડ-૧૯) ની મહામારી અન્વયે લોકડાઉન હોવા હોવા છતા અનેક જગ્યાએ જાહેરમાં કેટલાક ઇસમો જુગારાક્રીકેટ રમે છે જેથી તેઓના વિરુધ્ધમાં કાયદેશની કાર્યવાહી કરવાની સુચના મુજબ જવાહરનગર પોલીસ સ્ટે વિસ્તાર ગંગાનગર પાસે આવતા HC અનિરુધસિંહ શિવસિંહ નાઓની બાતમીના આધારે ખુલ્લા
મેદાનમાં ગોળ કુંડાળું વળી પત્તા-પાના પૈસા વડે જુગાર રમી રમાડતા ૧૦ આરોપીઓને પકડી પાડી જવાહરનગર પો.સ્ટે B
૧૧૧૯૬૦૦૯૨૦૦૧૮૮ જુગારધારા ક ૧૨ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામા આવી.તેમજ સદર ઇસમો કોરોનાવાઇરસ (કોવીડ-૧૯) ની મહામારી અન્વયે લોકડાઉન હોવા છતા જાહેર માં જુગાર રમતા જવાહરનગર પોલીસે ઝડપી પાડેલ જેથી સદર ઇસમો
વિરુધ્ધમાં અલગથી ઈ.પી.કો.કલમ ૨૬૯ મુજબ પણ કેસ કરવામાં આવ્યો

આરોપીઓ ના નામ
(૧) આરીફભાઇ મહેમુદભાઇ ગાજા રહે. જલારમનગર બી/૮૬ ઉડેરા ગામ તા.જી. વડોદરા
(૨) અજયભાઇ ચંદ્રસિંહ પરમાર
રહે. ગંગાનગર ગોરવા પંચવટી પાસે તા.જી. વડોદરા
(3) અમીતકુમાર નઝરઅલી રાઠોડ રહે. ગંગાનગર કેનાલ પાસે ઉડેરા
ગામ તા.જી. વડોદરા
(૪) બલવંતભાઇ ઉર્ફે ટીપુ ભિખાભાઇ પરમાર રહે ગંગાનગર પંચવટી કેનાલ પાસે ઉડેરા ગામ
તા,જી.વડોદરા
(૫) ધીરજસિંગ જયરામસિંગ ઠાકોર રહે. બી/૨૫ શ્રી હરી ટેનામેન્ટ ગંગાનગર પાસે તા.જી. વડોદરા
(૬) વિકેશ કાંતીભાઇ રાઠાવા રહે.બી/૪ શ્રી હરી ટેનામેન્ટ ગંગાનગર પાસે પંચવટી તા.જી. વડોદરા
(૭) રવિંદ્રસિંહ સુરેન્દ્રસિંહ રાજપુત રહે. સુદામાનગર ગંગાનગર પંચવટી તા.જી. વડોદરા
(૮) ભાવેશભાઇ મનહરભાઇ પટેલ રહે. અનગઢ ફળીયુ
ગોરવા ગામ તા.જી. વડોદરા
(૯) જયદિપભાઇ પરવતભાઇ સોલંકી રહે. સંતોષીમાતાના મંદિર પાસે શ્રીરામ નગર ગંગાનગર
પાસે તા.જી. વડોદરા
(૧૦) હેમંતભાઇ રનછોડભાઇ નેપાળી રહે. ગંગાનગર પાસે શ્રીરામ નગર સતોષી માતાના મંદિર
પાસે પંચવટી કેનાલ પાસે ઉડેરા તા.જી. વડોદરા
છે

મુદ્દામાલ
જ રોકડ રકમ-૧૧૯00/-
મોબાઈલ નંગ ૬ રૂ .૫૮૦૦/-
કુલ મુદામાલ કિ.રૂ.૧૭૭00/-

સારી કામગીરી કરનાર અધિ/કર્મચારી :-
ઉપરોક્ત કામગીરી I/C PI બી.એચ.શીંગરખીયા, સર્વેલન્સ PSI ડી.જે.લીંબોલા HC ભુપેન્દ્રસિંહ જશવંતસિંહ HC અનિરુધસિંહ શીવસિંહ PC પરમેશભાઈ વસતાભાઈ LRD હંસાભાઇ લંબાભાઇ, LRD સુનીલકુમાર જેશીંગભાઇ, LRD ભાવેશ દેવજીભાઈ LRD ગવરાજસિંહ મદનસિંહ LRD ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button