શ્રી ક્ષત્રિય યુવા સંગઠન વડોદરા અને રામદેવ યુવક મંડળ ની ટીમ દ્વારા અનાજ ની કીટ નું અને શાકભાજી ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું !
શ્રી ક્ષત્રિય યુવા સંગઠન વડોદરા અને રામદેવ યુવક મંડળ ની ટીમ દ્વારા અનાજ ની કીટ નું અને શાકભાજી ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું !
જરૂરિયાતમંદ પરિવારો માટે અનાજ ની કિટ અને શાકભાજી ની કિટ તૈયાર કરવામાં આવેલ હતી,જરૂરિયાતમંદ રામપુરા ગામ ના પરિવાર સુધી અનાજ ની કીટ પોહચાડવામાં આવી હતી ગરીબ અને નીરાધાર લોકો ને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી ને પગલે સરકાર દ્વારા ગરીબ લોકો ભૂખ્યા ન રહે તે માટે અનેક આયોજનો કર્યા છે જ્યારે આવા લોકો ને રાશન પણ વિનામૂલ્યે આપતા હોય છે પણ જે લોકો રેશન કાર્ડ ધરાવતા ન હોય તેવા લોકોની વ્હારે અનેક સેવાકીય સંસ્થાઓ સામે આવી છે. રામપુરા ગામ માં રહેતા ગોહિલ મયુર સિંહ, ગોહિલ રાજેન્દ્રસિંહ પરમાર અને રામદેવ યુવક ના ભાઈઓ હાજર રહ્યા હતા, સાથે સાથે કોયલી ના રાજપૂત સમાજ ના અગ્રણી પ્રદ્યુમનસિંહ ગોહિલ દ્વારા પણ હાજરી આપી આ અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું
અનેક સામાજિક કાર્યો માં સતત હાથ લંબાવનાર રામદેવ યુવક મંડળ રામપુરા દ્વારા રામપુરા ગામમાં રહેલા જરૂરિયાદમંદ લોકો ને અનાજ ની કીટ નું અને શાકભાજી નું વિતરણ કરેલ છે
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA