નંદેસરી માં કોરોના પોઝિટિવ દર્દી આવતા NIA દ્વારા સમગ્ર વિસ્તાર ને સેનેટાઇઝિંગ કરવામાં આવ્યો
નંદેસરી GIDC ની કોરોમંડલ કંપની માં કામ કરતા કામદાર નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો,
કામદાર સુરત થી આવ્યો હતો તેને ઘર માં કોરોન્ટાઇન કરવામાં આવ્યો હતો, તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકત માં આવ્યું હતું, દર્દી ને સારવાર અર્થે ખસેડાયા બાદ સમગ્ર વિસ્તાર ને સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો,
નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન દ્વારા સમગ્ર વિસ્તાર ને સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો, સાથે સાથે નંદેસરી GIDC વિસ્તાર ને પણ સેનેટાઇઝ કરવામાં આવ્યો હતો,
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/