વડોદરા ની જવાહરનગર પોલીસે 35,300/- નો મુદ્દામાલ ના વિદેશી દારૂ સાથે 2 આરોપી ને ઝડપી પાડ્યા,
મુ.પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલૌત સાહેબ તથા એ.સયુક્ત પોલીસ કમિશ્નર શ્રી કે.જી.ભાટી
સાહેબ તેમજ મે.નાયબ પોલીસ કમિશ્નર ઝોન -૧ શ્રીદીપકકુમાર મેઘાણી સાહેબના માર્ગદર્શન હેઠળ અને મે મદદનીશ પોલીસ કમિશ્નર “ બી” ડિવિઝન શ્રી બી.એ.ચૌધરી સાહેબની સૂચના મુજબ જવાહરનગર પોલીસ સ્ટેશન I/ C PI બી.એચ.શીંગરખીયા સાહેબ તથા સર્વેલન્સ ટીમ દ્વારા પ્રોહીનો ક્વોલીટી કેસ શોધી કાઢવામાં આવ્યો. જવાહરનગર પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હેડ.કોન્સ.ભુપેંદ્રસિંહ જશવંતસિંહ તથા અ.લો.ર હંસાભાઇ લંબાભાઇ નાઓને મળેલી બાતમી આધારે રમેશનગર જવાના રોડ પર આવેલ શિવાય બંગ્લોઝ સામે બોરીયા તળાવ પાસેથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ કુલ્લે કી ૩૫,૩૦૦/ ના મુદામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી પોલીસ સ્ટેશન થર્ડ ગુના નંબર સી/ ૪૬૨ા ૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ પ (ઇ), ૮૧ મુજબનો ગુનો દાખલ કરી આગળ ની તપાસ HC ભુપેન્દ્રસિંહ જશવંતસિંહ નાઓ કરી રહ્યા છે.
આરોપીઓ
(૧) મહમદ ઇસ્માઇલભાઇ અજમેરી રહે-કરોડીયા રોડ બોરીયા તળાવ પાસે સમશેરનગર તા.જી.વડોદરા તથા
નં (૨) સંજયભાઇ ગગુભાઇ રાણા રહે- કરોડીયા રોડ બોરીયા તળાવ પાસે સમશેરનગર તા.જી.વડોદરા
પ્રોહી મુદ્દામાલ
ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ -૧૯૨ કિ.રૂ .૨૮,૮૦૦/-તથા પ્લાસ્ટીકની
બોટલ નંગ -૧૨ જેની કુ. કિ.રૂ .૬૦૦૦/-તથા એક મો.ફોન કી રૂ ૫૦૦/-મળી કુલ્લે ૩૫,૩૦૦/ -નો મુદામાલ
સારી કામગીરી કરનાર અધિ/ કર્મચારીઓ
ઉપરોક્ત કામગીરી c PI બી.એચ.શીંગરખીયા, HC ભુપેન્દ્રસિંહ જશવંતસિંહ, HC અનીરુધ્ધસિહ
શીવસિંહ, HC પરમેશભાઈ વસ્તાભાઈ LRD સુનીલકુમાર જેસીંગભાઇ, LRD. ગરવરાજસિંહ મદનસિંહ, LRD હંસાભાઇ લંબાભાઇ, LRD ભાવેશ દેવજીભાઈ LRD ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA