નંદેસરી ની PAB ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ માં એક કોન્ટ્રાકટ કામદાર ગંભીર રીતે દાઝયો!
નંદેસરી GIDC માં આવેલ PAB ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપની માં આજ રોજ વહેલી સવારે કોન્ટ્રાકટ કામદાર કંપની માં કામ કરતા અચાનક દાઝયો,
પ્રાપ્ત વિગત અનુસાર સલામતી ના અભાવે રીએકટર માંથી આગ નીકળતા કર્મચારી ગંભીર રીતે દાઝયો
કંપની માં તરુણ પરમાર નામનો કામદાર ગંભીર રીતે દાઝયો,
ગંભીર રીતે દાઝેલા કામદાર ને છાણી સ્થિત ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે
પ્રાપ્ત વિગત અનુસાર ગંભીર રીતે દાઝેલા કામદાર તરુણ પરમાર ની હાલત નાજુક જણાઈ આવેલ,
દાઝેલા કર્મચારી ની ખાનગી હોસ્પિટલ માં ICU વોર્ડ માં સારવાર થઈ રહી છે!
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/