જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગોત્રી પોલીસ સ્ટેશન ટીમ
વડોદરા શહેરના મે.પૌલીસ કમીશ્નર શ્રી અનુપમસિંહ ગહૈલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કેસરીસિંહ ભાટી સાહેબ નાઓ તેમજ નાયબ પોલીસ શ્રી ઝોન-02 સંદિપ ચૌધરી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ડીં ડીંવીઝન થ્રી એ.વી.રાજગોર સાહેબની દારૂ જુગાર પ્રવૂતી ડામવાની કડક સુચના આધારે ગોત્રી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.બી,ગોહિલ સાહેબ માર્ગદર્શન હેઠળ પો સબ.ઇન્સ્પેક્ટર શ્રી એમ.એ.શાહ સાહેબ તથા સ્ટાફના માણસો સાથે પોલીસ રટેશનવિસ્તારમાનાઇટ પેટ્રોલીંગપા હતા તે દરમ્યાન હક્રિકત મળેલ અકોટા ચાલીની અંદર ખુલ્લામા જુગાર ચાલે છે જેથી સઘ્ર જગ્યાએ રેઈડ કરતા રોકડા રૂ ૩૩ 0૫૫/ તથા ચાર મોબાઇલ રૂ ૬૫0૦/ ના મળી કુલ્લે રૂ.૩૯…૫૫૫/ મળી આવેલ છે.જે બાબતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં જુગારઘારા ગુનો“ ૮૮/૨૦૨૦ રજી.કરવામાં આવેલ છે.
આરોપીઓ:
(૧)કુમાર જગદિશભાઇ આંબલીયા રહે. નવી ચાલ ગણેશ મંદીર સામે અકોટા વડોદરા શહેર
(ર) સંજયભાઇ ભીખાભાઇ દેવીપુજક્ રહે. ગામ ક્ડા તળાવ તા.ખંભાત જી. ખાણંઘ્
(3) ધીરૂભાઇ ક્રિશનભાઇ બાગરી રહે. નવી ચાલી ગણેશ મંદીરની સામે અકોટ વડોદરા શહેર.
(૪) ગોવિંદભાઇ નાગરભાઇ આંબલીયા રહે. નવી ચાલી ગણેશ મંદીરની સામે ખકોટ વડોદરા શહેર
(૫) ચકુભાઇ બચુભાઇ ગાંગડીયા રહે. હનુમાન મંદીર પાસે. મૃજમહુડા વડોદરા શહેર
(૬) સુરેશભાઇ રમેશભાઇ કાવેઠીયા ૨હે.નવીં ચાલી ગણેશ મંદીરની સામે ખકોટ વડોદરા શહેર
(૭) રાજેશભાઇ બચુભાઇ દેવીંપૃજક્ રહે. હનુમાન મંદીર પાસે. મુજમહુડા વડોદરા શહેર
(૮) અવીં રાજેશભાઇ વાઘેલા રહૈ. નવી ચાલી ગણેશ મંદીરની સામે અકોટ વડોદરા શહેર
(9) રાજેશભાઇ ભાણજીભાઇ વાઘેલા રહેફ઼ નવી ચાલી ગણેશ મંદીરની સામે અકોટ વડોદરા શહેર .
મુદ્દામાલ: રોકડા રૂ 33,055 / તથા ચાર મોબાઇલ રૂ. ૬૫00/ ના મળી કુલ્લે રૂ.૩૯.૫૫૫/ તથા પતા પાના નંગ ૫૨ નો મૃદામાલ કબ્જે કરેલ છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/