જવાહરનગર પોલીસે બાઇક ચોરી ના ગુના માં બે આરોપીઓ ની ધરપકડ કરી
જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી બાઇક ચોરી ની ફરિયાદ ના આધારે બાઇક ચોરી ના આરોપીને ઝડપવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા, વિસ્તાર માં આવતા રીફનારી ના પાર્કિંગ માંથી બાઇક ચોરાઈ ગઈ હતી, પોલીસે ગણતરી ના દિવસો માં બાઇક ચોરી ના 2 આરોપીઓ ની ધરપકડ કરી લીધી, ભેજાબાજો એ પોતાની ઇન્ડિકા ગાડી પાર્કિંગ માં ચોરી કરવામાં આવેલી બાઇક પાસે મૂકી અન્ય ચાવી અથવા અન્ય સાધન દ્વારા બાઇક નું લોક ખોલીને બાઇક ની ચોરી કરી હતી.
જવાહરનગર પોલીસે પકડેલ આરોપી ના નામ
(1) દિપક રવિન્દ્રભાઈ જાદવ
(2) મિતેષ અરવિંદ ભાઈ વાઘાણી
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
www.nsnews.in