પાદરા ની હંટ્સમેન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપની માં કોન્ટ્રાકટ કર્મચારી નું મોત!
પાદરા ના ઉમરાયા ખાતે આવેલ હંટ્સમેન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપની માં કામ કરતા એક કોન્ટ્રાકટ કર્મચારી નું બેદરકારી ના લીધે ઉંચાઈ ઉપર થી જમીન ઉપર પટકાતા ગંભીર ઉજાગ્રસ્ત થયેલ , કંપની દ્વારા તેને ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે લઈ જવામાં આવેલ, પરંતુ ગંભીર રીતે ઘાયલ કર્મચારી મૃત્યુ પામ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર પાદરા ની હંટ્સમેન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપની માં ગત રોજ 4:30 વાગ્યા ની આસપાસ આ બનાવ ઘટના બની હતી, આવી ઘટના ના લીધે કંપની ની બેદરકારી સામે સવાલ ઉભા થયા છે!!
કંપની દ્વારા મૃતક ના પરિવાર ને વળતર આપવામાં આવશે???
આર્યનસિંહ ઝાલા & કૃષ્ણકાંત ગાંધી
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
www.nsnews.in