રજોડા ગામના પાટીયા પાસે રોકડ રકમ રૂા. ૧૦,૨૦૦/ -ના મુદ્દામાલ સાથે કુલ પાંચ ઇસમોને જુગાર રમતા પડી ગણના પાત્ર કેસ શોધી કાઢતી બાવળા પોલીસ
મહે.આઇ.જી.પી શ્રી કે જી ભાટી સાહેબ અમદાવાદ રેન્જ તથા મહે.પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસીંગ યાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ જીલ્લામાં પ્રોહિ-જુગારની ગે.કા પ્રવૃતિ સદંત નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલ તેમજ નાયબ પો.અધિક્ષક શ્રી રીના રાઠવા સાહેબ ધોળકા વિભાગ ધોળકા નાઓના માર્ગદર્શન હેઠળ તથા આર ડી સગર પોલીસ ઇન્સ્પેક્ટર બાવળા પો.સ્ટે નાઓની સુચના મુજબ અ.હે.કો પ્રવિણસિહ તથા આ.પો.કોન્સ મેરૂભા તથા અ.પો.કો કીરીટસિંહ તથા આ.પો.કોન્સ અશોકસિહ તથા અ.પો.કો જયવીરસિંહ તથા અ.પો.કો રાજેન્દ્રસિંહ એ રીતેના પોલીસના માણસો ને પો.સ્ટે વિસ્તારમાં પ્રોહિ-જુગારની બદી નેસ્ત નાબુદ કરવા પો.ઇન્સ શ્રી એ સૂચના કરેલ અને સાથેના પો.કો મેરૂભા નાઓને બાતમી હકિકત મળેલ કે રજોડા પાટીયા પાસે ઘનશ્યામ વે બ્રીગ્ની પાછળ, યશ રેસીડેન્સી કોલોની સામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજીપાનાનો તીનપત્તીનો પૈસા-પાનાથી હારજીતનો જુગાર રમી રમાડે છે જે હકિકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા કુલ પાંચ ઇસમો નામે (૧) નીરમલસિંહ જયશ્રીરામ જાતે રાજપૂત ઉ.વ .૨૫ ધંધો.નોકરી રહે.ઘનશ્યામ વે બ્રીની પાછળ, યશ રેસીડેન્સી કોલોનીમાં રજોડા પાટીયા પાસે તા.બાવળા જી.અમદાવાદ તથા (૨) રાજન સત્યનારાયણ જાતે-સોની ઉ.વ .૨૨ ધંધો.નોકરી રહે.ઘનશ્યામ વે બ્રીની પાછળ, યશ રેસીડેન્સી કોલોનીમાં રજોડા પાટીયા પાસે તાબાવળા જી.અમદાવાદ તથા (૩) મનોહર ગુલાબભાઇ જાતે મોરયા ઉ.વ .૨૦ ધંધો.નોકરી રહે.ઘનશ્યામ વે બ્રીમ્ની પાછળ, યશ રેસીડેન્સી કોલોનીમા રજોડા પાટીયા પાસે તા.બાવળા જી.અમદાવાદ તથા (૪) સુરેન્દ્રકુમાર દદવૂભાઇ જાતે-શર્મા ઉ.વ .૨૦ ધંધો.નોકરી રહે.ઘનશ્યામ વે બ્રીની પાછળ, યશ રેસીડેન્સી કોલોનીમા રજોડા પાટીયા પાસે તા, બાવળા જી.અમદાવાદ તથા (૫) શિવભવન મુન્નાસિંહ જાતે-ઐસ ઉ.વ .૨૦ ધંધો.નોકરી રહે.ઘનશ્યામ વે બ્રીની પાછળ, યશ રેસીડેન્સી કોલોનીમાં રજોડા પાટીયા પાસે તા, બાવળા જી.અમદાવાદ જુગાર રમતા મળી આવેલ સદરી તમામ ઇમોની અંગઝડતી માથી રોકડા રૂપીયા -૮૬૦૦/. તથા દાવ ઉપરથી રોકડ રકમ રૂ .૧૬૦૦/ -મળી કુલ રોકડ રકમ રૂા .૧૦,૨૦૦/ -સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહિ કરવામા આવેલ છે.
યુવરાજસિંહ ઝાલા
બાવળા
નૈતિક સમાચાર (NS NEWS)